પ્રિયંકા ચોપરા તેની જેઠાણી સોફી ટર્નર સાથે સ્ટ્રોંગ બૉન્ડ ધરાવે છે તેમ સોફી ટર્નર પણ પ્રિયંકા જ નહીં પ્રિયંકાની માતા મધુ ચોપરા સાથે પણ સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે હાલમાં જ જોનાસ બ્રધર્સના એક કોન્સર્ટમાં સોફી ખુશ થઈને મધુ ચોપરા સાથે ડાન્સ કરવા લાગી હતી બંને વીઆઈપી સ્ટેન્ડમાં ઉભા થઈને નાચવા લાગી આ બંનેની કેમેસ્ટ્રી લોકોએ પણ ખુબ પસંદ કરી હતી