મુંબઈ એરપોર્ટની દીવાલ કૂદીને પ્લેન સુધી પહોંચ્યો યુવક, ટેકઓફ માટે તૈયાર પ્લેનના એન્જિન સુધી પહોંચ્યો

2019-08-23 239

હાઇસિક્યૉરિટી ઝોન એવા મુંબઈના છત્રપતિ શિવાજી ઍરપોર્ટના રનવે પર મોટી સુરક્ષા ચૂક સામે આવી હતી ગુરૂવારે બપોરે એક સનકી યુવાન એરપોર્ટની અભેદ સુરક્ષા જેવી દીવાલને કૂદીને છેક રનવે પર રહેલા વિમાન સુધી પહોંચી ગયો હતો આટલું જ નહીં પણ તે સ્પાઈસજેટના વિમાનની નીચેના ભાગે બિંદાસ્ત રીતે આંટા ફેરા મારતો રહ્યો હતો તેણે ઉડ્યન ભરવાની તૈયારી કરતા આ પ્લેનના એન્જિન અને ટાયર્સને પણ સ્પર્શ કર્યો હતો

Videos similaires