રેમ્પ પર નેવી બ્લૂ અટાયરમાં એક્ટ્રેસ માલવિકાનો સેક્સી અંદાજ

2019-08-23 5,764

લેકમે ફેશન વીક 2019ની ધમાકેદાર શરૂઆત બાદ સ્ટાર્સનો સ્ટેજ પર સિલસિલો યથાવત રહ્યો હતો જેમાં એક્ટ્રેસ માલવિકા મોહનને ડિઝાઇનર વિનિત ત્રાહુલના ડિઝાઇનર ડ્રેસમાં એન્ટ્રી કરી હતી નેવી બ્લૂ પ્લાઝો, બ્લાઉઝ અને સ્રગમાં માલવિકાનો સેક્સી અંદાજ જોવા મળ્યો હતો જેમાં માલવિકા બેહદ સુંદર લાગી હતી

Videos similaires