જમ્મુ-કાશ્મીરમાં ડેવલપમેન્ટનો એક્શન પ્લાન

2019-08-23 284

આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં બદલાવની સ્થિતી જોવા મળી રહી છે રોકાણ લાયક પરિસિથિતિ બનાવવાના પ્રયાસો ચાલુ છેPM મોદીએ પણ રાષ્ટ્રજોગ સંબોધનમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે વિશેષજ્ઞોના મતે સરકારને આ માટે બે પ્રકારના પગલાં લેવા પડશે પહેલા કંપનીઓને આકર્ષવી પડશે અને પછી આતંકવાદગ્રસ્ત અતિ સંવેદનશીલ જીલ્લાઓ પર ફોકસ કરીને રાજ્યની હિંસાગ્રસ્ત હોવાની છબિ બદલવી પડશે દિવ્યભાસ્કરકોમે આ માટે BSFની ઈન્ટેલિજન્સ વિંગના ચીફ રહી ચૂકેલા નિદેશક સંદેશકુમાર શર્મા સાથે વાતચીત કરી

Videos similaires