લેકમે ફેશન વીકના સ્ટેજ પર ફરહાન આવ્યો ગર્લફ્રેન્ડ શિબાની સાથે

2019-08-22 2

લેકમે ફેશન વીક 2019નો બીજો દિવસ પણ રંગીન રહ્યો, જ્યાં મંચ પર પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે ફરહાન અખ્તરે રેમ્પ વૉક કર્યું કપલ ડિઝાઇનર પાયલ સિંઘલનું શૉ સ્ટોપર બન્યું હતુ શિબાનીએ બ્રાઇટ કલરફૂલ ફ્લોરલ લહેંગા પહેર્યો હતો જ્યારે ફરહાને કુર્તા પાયજામા સાથે દુપટ્ટો કેરી કર્યો હતો ફરહાન આ અટાયરમાં બેહદ કૂલ જોવા મળ્યો હતો સ્ટેજ પર કપલનો રોમાન્સ પણ જોવા મળ્યો ફરહાન શિબાનીએ પાયલના લેટેસ્ટ કલેક્શનને રેમ્પ પર શૉ ઓફ કર્યું હતુ જેનું ટાઇટલ હતું #PS20

Videos similaires