આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે સમય બળવાન છેપીચિદંબરમ પણ જાણતા નહીં હોય કે તેઓ જે ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યાં આરોપી તરીકે હાજર થવું પડશેચીદંબરમ અને CBI હેડ ક્વાર્ટર વચ્ચે દિલચસ્પ કનેક્શન છે30 એપ્રીલ 2011ના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના હસ્તે CBI હેડ કવાર્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં પીચિદંબરમ અતિથિ હતા જયારે આજે તે જ ઈમારતમાં INX મીડિયા કેસમાં CBIએ ધરપકડ કરી આરોપી તરીકે રાખ્યા છે