આખી રાત CBIએ ચિદમ્બરમને પૂછ્યા સવાલો, આજે કોર્ટમાં જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરાય તેવી શક્યતા

2019-08-22 8,577

ર્વ નાણાપ્રધાન પીચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી તેમને શોધી રહી હતી આ તપાસ અંદાજે 30 કલાક પછી પૂરી થઈ હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં આખી રાત ચીદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ મુદ્દે આજે કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી

Videos similaires