27 કલાક બાદ ચિદમ્બરમ અત્યારે મોડી રાત્રે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા તેમની સાથે ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, મોતીલાલ વોરા, એહમદ પટેલ તેમજ અભિષેક મનુ સિંઘવી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ ઉપસ્થિત હતા ચિદમ્બરમે પત્રકારો સમક્ષ અમુક વાતો રજૂ કરી હતી અહીંથી તેઓ સીધા તેમના ઘરે પહોંચ્યા જ્યાં અત્યારે દિવાલ કૂદીને અધિકારીઓ તેમની ધરપકડ માટે પહોંચ્યા હતા અંતે સીબીઆઈની ટીમ તેમને કસ્ટડીમાં લઈને રવાના થયા હતા