27 કલાક બાદ ચિદમ્બરમે કોંગ્રેસ ઓફિસમાં પહોંચીને નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી

2019-08-21 285

27 કલાક બાદ ચિદમ્બરમે કોંગ્રેસ ઓફિસમાં પહોંચીને નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમના પર લાગેલા આરોપો પાયાવિહોણા છે તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ તેમની અરજી પર તુરંત સુનાવણીની માંગ બે વાર ફગાવી દીધી હતી ઉલ્લખેનીય છે કે, કોર્ટે કહ્યું છે કે, ‘તથ્યોથી લાગે છે કે પી ચિદમ્બરમ આ મામલામાં મુખ્ય ષડયંત્રકારી હતા’

Videos similaires