જીવલેણ બીમારીથી પીડાતો 10 વર્ષનો બાળક એક દિવસનો PI બન્યો, સંસ્થા-પોલીસે ઇચ્છા પૂર્ણ કરી

2019-08-21 885

વડોદરા: વડોદરા શહેરનો 10 વર્ષનો લખન જીવલેણ બીમારીથી પીડાય છે અને લખનની બાળપણની પીઆઇ બનવાની ઇચ્છા હતી મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી લખનની પીઆઇ બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી વડોદરા શહેરના જેપી પોલીસ મથકમાં લખન એક દિવસનો પીઆઇ બન્યો હતો સવારે ઓફિસમાં સમયસર આવી પહોંચેલા એક દિવસના પીઆઇને પોલીસ જવાનોએ સલામી આપી હતી

Videos similaires