ઢળ સાથે લિવ-ઈનમાં રહેતા બુટલેગરે વ્યંઢળો પાસે ખંડણી માંગી, વ્યંઢળો ભૂખ હડતાલ પર ઉતર્યા

2019-08-21 478

અમદાવાદ:અમદાવાદના ઉષ્માનપુરા પાસે વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો એક શખ્સ હત્યા કર્યા બાદ જેલમાં ગયો હતો જેલમાંથી પેરોલ મેળવીને બહાર આવ્યા બાદ શખ્સે વ્યંઢળો પાસેથી ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનું ચાલું કરતા વ્યંઢળો આજે આ માથા ભારે શખ્સ સામે ભૂખ હડતાલ પર ઉતર્યા છે પોસ્ટર બેનર લગાવીને આ વ્યંઢળો દિલ્હી ચકલા પાસે હડતાળ પર ઉતરતા લોકો તેમને જોવા રસ્તા પર રોકાઇ ગયા હતા આ સંદર્ભે આરોપી સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યંઢળોએ જાણ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

Videos similaires