મહિલા કોલેજમાં યુવતીઓ સામસામે આવી ગઈ, એકબીજાની સાથે છૂટ્ટા હાથે મારામારી કરી

2019-08-21 80

ઝારખંડના જમશેદપુરમાં આવેલી વુમેન્સ કોલેજની સામેના રોડ પર કેટલીક વિદ્યાર્થીનીઓનાં બે ગ્રૂપ સામસામે આવી જતાં જ મારામારીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં આ સમયે બંને ટોળાએ એકબીજાની સાથે ગાળાગાળી કરીને લાતો મારવાનું શરૂ કર્યું હતું આ રીતે કોલેજીયન યુવતીઓને ઝઘડતી જોઈને ત્યાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી સોમવારે બનેલી આ ઘટનાનો વીડિયો પણ ટોળામાં હાજર કોઈએ રેકોર્ડ કર્યો હતો જે બીજા જ દિવસે વાઈરલ થવા લાગ્યો હતો આ આખી ઘટનાની કોઈ જ પોલીસ ફરિયાદ પણ થઈ નહોતી સાથે જ કોલેજ પ્રશાસનની સામે પણ તેની હકિકત પહોંચી નહોતી લગભગ એક કલાક સુધી ચાલેલી આ મારામારી જોઈને અન્ય સ્ટૂડેન્ટ્સે તેમને શાંત કરાવી હતી

Videos similaires