ઝાંબીયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લુંગૂએ રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સાથે મુલાકાત કરી

2019-08-21 196

આફ્રિકાના દેશ ઝાંબીયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લુંગૂ મંગળવારે ત્રણ દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા હતા આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલી વખત છે જ્યારે આફ્રિકન દેશના પ્રમુખની પીએમ મોદી સાથે મુલાકાત થઇ રહી હોય હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને એડગર ચાગ્વા લુંગૂ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઇ

Videos similaires