શું છે INX મીડિયા કેસ? ચિદંબરમનું નામ કઈ રીતે આવ્યું?

2019-08-21 1,503

શું છે INX મીડિયા કેસ ? ચિદંબરમનું નામ કઈ રીતે આવ્યું ? INX મીડિયા ગૃપે રૂ305 કરોડના વિદેશી ફંડ વખતે નિયમો તોડ્યા હતાફૉરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી વખતે ખોટું કર્યું હતુંINX મીડિયાના પ્રમોટર ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીની ED એ પૂછપરછ કરી હતીEDની આ પૂછપરછ વખતે જ ચિદંબરમ રડારમાં આવી ગયા હતાઆ વીડિયોમાં જાણો કે પીચિદંબરમનું નામ આ કેસમાં કઈ રીતે આવ્યું

Videos similaires