પ્રત્યાર્પણ સુધારા બિલના વિરોધમાં સૌથી વધુ 17 લાખ લોકો માર્ગો પર નીકળ્યા

2019-08-20 7,279

હોંગકોંગ સરકારે પ્રત્યાર્પણ સુધારા બિલ લાવવાની યોજના રજૂ કરી તેમાં હોંગકોંગના લોકોને કેસ માટે ચીનને સોંપવાની જોગવાઇ છે કાયદાના દુરુપયોગની આશંકાથી વિરોધ થયો આપ્રસ્તાવિત બિલની વિરુદ્ધ 10 લાખ લોકોએ શાંતિમાર્ચ યોજી પ્રત્યાર્પણ બિલના પ્રસ્તાવને ખતમ કરવાની માગ કરી ત્રણ દિવસ પછી હિંસક દેખાવો થતાં પોલીસે ટીયરગેસ છોડ્યોરવિવારે આ આંદોલનનો સૌથી મોટો મોરચો નીકળ્યો તેમાં 17 લાખ લોકો જોડાયા હતા

Videos similaires