ઉપલેટામાં આખલાએ RO પાણીના સપ્લાયરને ખુંદી નાખતા ગંભીર ઇજા પહોંચી, દ્રશ્યો CCTVમાં કેદ

2019-08-20 263

ઉપલેટા:ઉપલેટામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે ઉપલેટામાં આરઓ પાણીના સપ્લાયર નિલેશ ઉર્ફે બાલો રામભાઇ ચંદ્રવાડિયાને આખલાએ ઢીંક ચડાવી ખુંદતા ગંભીર ઇજા પહોંચી હતી આજુબાજુના લોકોએ નિલેશની રાડારાડી સાંભળતા જ દોડી આવ્યા હતા અને તેને બચાવ્યો હતો રખડતા ઢોર અંગે લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરીહોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી

Videos similaires