રાજનાથસિંહે કહ્યું- આતંકી ઠેકાણા પર હુમલો વાયુસેનાની પહોંચ અને ક્ષમતા દર્શાવે છે

2019-08-20 2,134

રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે પાડોસમાં સ્થિત આતંકી ઠેકાણા પર થયેલો હુમલો આપણી વાયુસેનાની પહોંચ અને ક્ષમતાને દર્શાવે છે રાજનાથસિંહ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામેલ થયા હતા આ સમયે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ કહ્યું કે એવું નથી કે અત્યારે તણાવ છે એટલે અમે સતર્ક છીએ અમે હંમેશા અલર્ટ જ રહીએ છીએ

Videos similaires