બ્લૂ બિકિનીમાં રકુલ પ્રીતે ફેન્સને કર્યા દીવાના, ઈબિજામાં રજાઓ ગાળતી જોવા મળી

2019-08-20 5,432

ફિલ્મ ‘દેદે પ્યાર દે’માં પોતાના ગ્લેમરને કારણે જાણીતી બનેલી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલ તેની બિકિની ફોટોઝના કારણે ચર્ચામાં છે હાલ રકુલ ઈબિઝામાં વેકેશન ગાળી રહી છે જેના ફોટોઝ ખુદ રકુલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે હોટનેસમાં રકુલ બૉલિવૂડની અન્ય હિરોઈન્સ કરતા જરાય પાછળ નથી તેવું આ ફોટોઝ પરથી લાગે છે બ્લૂ બિકીનીમાં પાણી સાથે મસ્તી કરતી રકુલનો કુલ અંદાજ તમને પણ જરૂર પસંદ આવશે

Videos similaires