વડોદરા: વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુસેન સર્કલ પાસે ખાખી વર્દીના નશામાં કાર ચાલક એસઆરપી જવાને ઓટો રિક્ષા ચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે ઓટો રિક્ષા પાછળ કાર અથડાતા કાર ચાલકે ઓટો રિક્ષા ચાલકને જાહેરમાં માર માર્યો હતો જેથી સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો