વરસતા વરસાદમાં લાગ્યો ઝાટકો, કેમેરામાં જોયું તો વીજળી છત્રીને અડીને જતી રહી હતી

2019-08-19 448

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે શુક્રવારનો છે અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક અદભૂત ઘટના કેમેરામાં કેદ થઈ, એક શખ્સ વરસતા વરસાદમાં છત્રી લઈને જતો હતો ત્યારે તેને અચાનક ઝટકો લાગ્યો જોયુ તો વીજળી તેની છત્રીને અડીને જતી રહી હતી વીજળી તેને અડીને જતી રહી પણ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો

Videos similaires