લાઈટમેનોએ વીજળીના તારના સહારે નદી ક્રોસ કરી, સામે આવ્યો શોકિંગ વીડિયો

2019-08-19 1,903

રાજસ્થાનમાં વરસાદે વર્તાવેલા કહેરના કારણે અનેક નદીઓ બે કાંઢે વહી રહી છે નદીઓમાં આવેલા ભારે પૂરના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેવામાં ભીલવાડાનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે બે લાઈટમેનોએ કઈ રીતે વીજળીના તારના સહારે નદી પાર કરીને તેમનો જીવ જોખમમાં મૂક્યો હતો તેમના આ દુ:સાહસને કેટલાક લોકોએ રેકોર્ડ કર્યું હતું જે જોતજોતામાં જ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યું હતું વીડિયોના આધારે પોલીસે પણ તે બંનેની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે

Videos similaires