વિદેશી ધરતી પર તિરંગો લહેરાવતી જોવા મળી હિના ખાન

2019-08-19 4,341

ટીવીની મશહૂર એક્ટ્રેસ હિના ખાન હાલ ન્યૂયોર્કમાં છે અને ત્યાં ‘ઈન્ડિયા ડે પરેડ’માં ભાગ લઈ રહી છે હિનાએ અહીં દેશને રિપ્રજેન્ટ કરતા તિરંગો લહેરાવ્યો હતો ત્યારે ત્યાં વસતા હિનાના ફેન્સે હિનાના નામની ચીચીયારીઓ કરી હતી હિનાએ આ પ્રસંગે બ્લેક એન્ડ ઓરેન્જ બનારસી સાડી પહેરી હતી તો ઈન્ડિયન લૂકને કમ્પલિટ કરવા હલકા ઝૂમકા અને બ્લેક બિંદી કરી હતી

Videos similaires