નવી દિલ્હીઃકેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રવિવારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને દૂર કરવા અને પાક અધિકૃત કાશ્મીર(POK) અંગે નિવેદન આપતા કહ્યું કે હવે POKને આઝાદ કરાવવા અને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે જેમાં સંસદની પણ સહમતી છે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણા જીવનમાં આ પ્રસંગને જોઈ શકીએ