સુરતઃ ઈચ્છાપોરમાં પ્રેમ પ્રકરણમાં યુવકે ખાડીમાં પૂલ પરથી કુદી જીવન ટૂંકાવ્યું

2019-08-19 1,341

સુરતઃઇચ્છાપોર તેના ગામ ખાતે જયેશ પટેલ નામના યુવકે તેના પૂલ પરથી કૂદી કરી આત્મહત્યા કરી હતીતેના ગામની ખાડી પર આવેલા પુલ પરથી પાણીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતીપ્રાથમિક તપાસમાં યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે યુવકના મૃતદેહને સ્થાનિકોએ નદીમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો હતોઇચ્છપોર પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે