રાજકોટમાં ભુંડ-રોઝના ત્રાસથી ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો, 6 અટકાયત

2019-08-19 768

રાજકોટ:ભૂંડ અને રોજના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ કિસાનસંઘની આગેવાનીમાં આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ધરણાં પર બેઠા હતા અને કલેક્ટર ખેડૂતના જટીલ પ્રશ્નો અને તેઓની રજૂઆત સાંભળે તેવી જીદ કરી હતી જેથી કલેક્ટરે 5 ખેડૂત આગેવાનને મળવા બોલાવ્યા હતા

Videos similaires