હિમાચલ-પૂર્વી મપ્ર સહિત 10 રાજયોમાં ભારે વરસાદનું અલર્ટ, ઉતરાખંડમાં વાદળ ફાટવાથી 17ના મોત

2019-08-19 8,936

નવી દિલ્હીઃદેશના ઉતરી અને પહાડી રાજયોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે સોમવારે હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પૂર્વી મધ્યપ્રદેશ સહિત 10 રાજયોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ અને ભૂસખ્લનથી 24 લોકોના મોત થયા છે જયારે 12 લોકોને ઈજા થઈ છે બીજી તરફ, ઉતરાખંડના ઉતરકાશીમાં વાદળ ફાટવાથી બે દિવસમાં 17 લોકોના મોત થયા છે સેનાના હેલિકોપ્ટર રાહત અને બચાવ અભિયાનમાં જોડાયા છે બીજી તરફ હિમાચલમાં રવિવારે ભારે વરસાદ અને ભૂસખ્લનથી 24 લોકોના મોત થયા છે

Videos similaires