ભરૂચઃ ઝઘડિયા-ગોવાલી રોડ પર કારમાં આગ લાગી,કોઇ જાનહાનિ નહીં

2019-08-19 1,492

ભરૂચઃ ભરૂચ જિલ્લાના ગોવાલી ગામ નજીક એક કારમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી હતી આગ લાગતા જ કાર ચાલક કારમાંથી નીકળી ગયો હતો જોકે કાર બળીને ખાખ થઇ ગઇ હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા-ગોવાલી રોડ પર આજે સવારે ઇનોવા કારમાં આગ ભભૂકી ઉઠી હતી જેથી ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી

Videos similaires