પ્રિયંકાના જેઠને બર્થડે પર મળી ખાસ સરપ્રાઇઝ

2019-08-19 3,076

અમેરિકી સિંગર નિક જોનાસનો ભાઈ અને પ્રિયંકા ચોપરાના જેઠ જૉ જોનાસની ગણતરી પણ દુનિયાના નામી સિંગર્સમાં થાય છે, હાલમાં જ જો જોનાસે તેનો 30મો બર્થડે સેલિબ્રેટ કર્યો જેના એક વીડિયોએ તમામનું ધ્યાન ખેંચ્યું છે વીડિયોમાં જો જોનાસ તેના પરિવાર સાથે કોઈ શૉમાં પર્ફોર્મન્સ આપી રહ્યો છે ત્યારે અચાનક શૉમાં હાજર તમામ ફેન્સ જો માટે એકસાથે ગીત ગાવાનું શરૂ કરે છે અને જોને બર્થડે સરપ્રાઇઝ આપે છે જૉ એકદમ ખુશ થઈ જાય છે અને બાદમાં તેની પત્ની સોફી ટર્નર કેક લઇને આવે છે અને જો ખુશીમાં ઉછળી પડે છે

Videos similaires