ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી, 47 લોકોના મોત

2019-08-19 426

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના સમાચારો માત્ર 3 મિનિટમાંઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી છે ત્યારે 47 લોકોના મોત થયા છેહિમાચલમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છેભારે વરસાદથી મનાલી-કુલ્લૂ હાઈવે ક્ષતિગ્રસ્ત થયો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires