જુહાપુરાની ફતેહવાડી કેનાલમાં 15 વર્ષીય સગીર ડૂબ્યો, હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી

2019-08-18 1,301

અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલમાં આજે સાંજે 15 વર્ષનો સગીર કેનાલમાં પડી ગયો હોવાની ઘટના બની છે જુહાપુરા આઈ વૉર્ડ નો રહેવાસી સાહિલ શેખ નામનો સગીર ડૂબ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સગીરની શોધખોળ ચાલુ કરવામાં આવી છે કેનાલ નજીક રમતા સગીર પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે નોંધનીય છે કે, હજુ સુધી સગીરનો કોઇ પત્તો મળ્યો નથી

Videos similaires