હરિયાણાના પંચકુલા સ્થિત કાલકામાં એક ચૂંટણી રેલીનો પ્રારંભ કરાવતારાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી તેમણે કહ્યું કે, ‘હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો માત્ર 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' એટલે કે POK પર જ થશે’ તોલદ્દાખના સાંસદ નામગ્યાલે કહ્યું છે કે, કોંગ્રેસના લીધે જ ચીન ડેમચોક સુધી ઘૂસી આવ્યું છે આ ઉપરાંત તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન અંગે ‘ફોરવર્ડ પોલિસી’ અપનાવવા માટે જોર આપ્યું હતું જેના કારણે અક્સાઈ ચાઈના સંપૂર્ણપણે ચીન આધિકૃત છે’