વાહન ચોરીના કેસમાં પકડાયેલા આરોપીની હાલત ગંભીર, લોકઅપમાં પોલીસે માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

2019-08-18 543

સુરતઃ સુરતના નાનપુરા મક્કાઇ પુલ નજીકથી અઠવા પોલીસે વાહન ચોરીના કેસમાં શંકાસ્પદ હાલતમાં પકડેલા મુસ્લિમ યુવાનની તબિય લથડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવાન હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ICUમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે શુક્રવારની મળસ્કે 3:55 વાગ્યે હોસ્પિટલ લવાયો ત્યારે મોહમ્મદ અસફાક અસલમ શેખે મેડિકલ ઓફિસર ને જણાવ્યું હતું કે, 20 લોકોએ મને દંડાથી માર્યો છે અસફાકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પોલીસે લોકઅપમાં અસફાકને માર મરાયો હોવો જોઈએ

Videos similaires