હાર્દિક અને કૃણાલ પંડ્યાએ ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદી, વીડિયો વાઈરલ

2019-08-18 9,913

ભારતીય ક્રિકેટ ટીમના ધમાકેદાર બેટ્સમેન હાર્દિક પંડ્યા અત્યારે ઈજાગ્રસ્ત હોવાથી વેસ્ટઇન્ડિઝના ટૂરમાં સામેલ નથી અત્યારે પંડ્યા ભારતમાં છે તેનો ભાઇ કૃણાલ વેસ્ટઇન્ડિઝમાં ટી 20 સીરિઝ રમીને પાછો આવી ગયો છે હવે સમાચાર આવ્યા છે કે હાર્દિક અને કૃણાલે લેમ્બોર્ગિની કાર ખરીદી છે બન્ને ભાઇઓ નારંગી રંગની કાર સાથે જોવા મળ્યા હતા અત્યારે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે બન્ને ભાઇઓ નવી કાર સાથે બાન્દ્રાના એક જિમની બહાર જોવા મળ્યા હતા

Videos similaires