ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના નેતાઓ સાઉથ કોરિયાના સિઓલ પહોંચ્યા હતા જયાં પાકિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી, મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા દેખાવકારોએ ભારત અને PM મોદીને આતંકવાદી ગણાવ્યા હતા જેનો જવાબ શાઝીઆ ઈલ્મી સહિતના નેતાઓએ આપ્યો હતો શાઝીઆ ઈલ્મી સાથે RSSના નેતાઓએ પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા ઈલ્મીએ ભારત ઝિંદાબાદના નારા લગાવી ભારતનું સમર્થન કર્યું હતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે