દિલ્હીની એઇમ્સમાં મોડી રાત્રે ફરી આગ, વાઈરોલોજી યુનિટ બળીને ખાક

2019-08-18 1,168

એઇમ્સમાં શનિવારે સાંજે 5 વાગે આગ લાગી હતી ફાયરબ્રિગેડના 34 ફાયર ફાઈટર દ્વારા લગભગ 2 કલાકની મહેનત પછી આગ પર અંકુશ મેળવાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી 7 વોર્ડના દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરાયા હતા વાઈરોલોજી યુનિટ સંપૂર્ણપણે બળી ગયું છે જો કે મોડી રાત્રે એઇમ્સમાં ફરી આગ ફાટી નીકળી હતી મોટી માત્રામાં સેમ્પલ અને મેડિકલ રિપોર્ટ પણ નષ્ટ થઈ ગયા હોવાની આશંકા છે

Videos similaires