આ વર્ષે અર્જુન એવોર્ડ માટે 19 એથલિટોને પસંદ કરાયા હતા BCCIએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, બુમરાહ અને પૂનમ યાદવના નામ સામેલ છેહાર્દિક અને કૃણાલે લેમ્બોર્ગિની કાર ખરીદી છે બન્ને ભાઇઓ નારંગી રંગની કાર સાથે બાન્દ્રા સ્થિત એક જીમની બહાર જોવા મળ્યા હતા અત્યારે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે