રાજનાથ સિંહના નિવેદન બાદ પાક. સૈન્યના મેજર આસિફ ગફૂરે ભારતને આપી ‘ધમકી’

2019-08-17 38

પાકિસ્તાની સરહદ પર સતત થઈ રહેલ નાપાક હરકતો પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી જેના પર પાકિસ્તાન હવે રઘવાયું થયું છે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સૈનાના પ્રમુખ આસિફ ગફૂરે ભારતને ગિદડ ધમકી આપી છે આસિફ ગફૂરે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે કાશ્મીર એક ન્યૂક્લિયર પૉઈન્ટ છે ભારતની દરેક હલચલનો પાકિસ્તાન જવાબ આપવા તૈયાર છે રાજનાથ સિંહના પરમાણું હથિયારના પ્રયોગવાળા નિવેદનને મહત્વ આપવું જરૂરી છે

Videos similaires