વલસાડમાં સેવાસદન ખાતે જિલ્લા મહેસૂલી કર્મચારીઓના પ્રતિક ધરણા

2019-08-17 128

વલસાડઃ સેવાસદન 2 ખાતે જિલ્લા મહેસુલી કર્મચારીઓ પ્રતિક ધરણાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે પોતાની પડતર માંગણીઓને લઈને પ્રતીક ધરણાં ઉપર ઉતાર્યા હતાં કર્મચારીઓને પગારથી લઈને ભથ્થા સહિતના પ્રશ્નોને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સેવાસદનના પટાંગણમાં પ્રતિક હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ નારેબાજી કરીને પોતાની માંગણીઓ બુંદલ બનાવવાનો પ્રયાસ કરતાં પોતાનો અવાજ સરકાર સુધી પહોંચડવા પ્રદર્શન કર્યા હતાં