ગુજરાતી ઍક્ટ્રેસ દીક્ષા જોષી સાથે ખાસ મુલાકાત

2019-08-17 4

ગુજરાતી ઍક્ટ્રેસ દીક્ષા જોષી સાથે ખાસ મુલાકાતગુજરાતી ફિલ્મ 'શુભારંભ'થી ફિલ્મી કરિયરનો પ્રારંભ કરનાર દીક્ષા જોષી આજે જાણીતું નામ છેદીક્ષા જોષીની બીજી ફિલ્મ હતી 'કરસનદાસ પે એન્ડ યૂઝ'આપણને બધાને ખબર છે કે આ ફિલ્મ પછી દીક્ષાએ ક્યારેય પાછું વળીને જોયું નથી'શરતો લાગુ' હોય કે છેલ્લે 'ધૂનકી',દીક્ષાનો જાદુ જરાય ઓસર્યો નથીજોકે દીક્ષા સાથેની આ ખાસ મુલાકાતમાં તમને એક જુદી દીક્ષાનો પરિચય થશે

Videos similaires