રસ્તા પર અકસ્માતમાં ઘાયલ હતો યુવક, પૂર્વ સીએમ શિવરાજ સિંહે મદદ કરી હૉસ્પિટલ ખસેડ્યો

2019-08-17 69

મધ્યપ્રદેશના બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલથી પોતાના ગામ જૈત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક રોડ અકસ્માતમાં એક યુવક ઘાયલ થયો હતો અને લોહીથી લથપથ હતો જેને જોઈ શિવરાજ સિંહે પોતાની ગાડી રોકી દીધી અને કાફલા સાથે મદદમાં ઝૂંટી ગયા અને યુવકને જાતે મદદ કરી એમ્બ્યુલન્સમાં ચડાવ્યો હતો અને હૉસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી

Videos similaires