વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતુંઆ સંબોધન દરમ્યાન તેેમણે પાણીનું મહત્વ સમજાવતા એક જૈન મુનિની વાત કરી હતીમોદીએ કહ્યું હતું કે મહુડીમાં જૈન મુનિ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ 100 વર્ષ પહેલા કહી ગયા છે કે દુકાન પર પાણી વેચાશેમોદીએ જેમનો ઉલ્લેખ કર્યો છે તે જૈન મુનિ બુદ્ધિસાગર મહારાજ કોણ હતા તે જાણીએ