2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, "કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે"