કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર પાસેથી જાણો ડ્યુઅલ સિટીઝનશિપ વિશે

2019-08-16 781

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિતદરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં એક મહિલાએ પૂછ્યું છે કે, એક મહિલાનો સવાલ, ‘મારું કેનેડાનું PR આવી ગયું છે મેંકેનેડિયન સિટીઝનશિપ પણ એપ્લાય કરી દીધી છે મારા મેરેજ જેની સાથે થવાના છે તે બ્રિટીશ સિટીઝન છે તો મારી કેનેડિયન સિટીઝનશીપઆવી જાય પછી UK જવું હોય અને UKની સિટીઝનશિપ લેવી હોય ત્યારે કેનેડાની સિટીઝનશિપ ગિવઅપ કરવી પડશે?’જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરપાસેથી

Videos similaires