12 વર્ષના બાળકને અચાનક શ્વાસ ચઢી જાય છે,જાણો ડૉ. પ્રશાંત ભીમાણીનો જવાબ

2019-08-16 1,306

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક પિતાએ પૂછ્યું છે કે, ‘મારાં 12 વર્ષના બાળકને કોઈ કારણ વગર શ્વાસ ચઢી જાય છે અમે ઘણાં બધાં ડૉક્ટરને પણ બતાવ્યું બધુ નોર્મલ છે આવું કેમ થતું હશે?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires