યુવાનોએ 27 વર્ષ પૂર્વે શહીદ થયેલા જવાનનાં પત્નીને પાકું મકાન ભેટ આપ્યું

2019-08-16 402

ભોપાલ:મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લાના પીર પીપલીયા ગામમાં બીએસએફ જવાન મોહનલાલ સુંદર વર્ષ 31 ડિસેમ્બર, 1992ના રોજ ત્રિપુરામાં શહીદ થયા હતા 27 વર્ષથી તેમનાં વિધવા પત્ની રાજુબાઈ એક નાનકડી કાચી ઝૂંપડીમાં રહેતાં હતાં તેમને અત્યાર સુધી સરકાર કે કોઈ બીજા તરફથી કોઈ મદદ મળી નથી ગુરુવારે એટલે કે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવાનોએ રાજુબાઈને ભેટમાં પાકું મકાન આપ્યું હતું

Videos similaires