અટારી બૉર્ડર પર ‘ભારત માતાકી જય’ બોલતા ટ્રોલ થયો સિંગર મિકા સિંહ

2019-08-16 875

8 ઑગસ્ટે પાકિસ્તાનના કરાંચીમાં મિકા સિંહ નાઇટમાં પર્ફોર્મ કરીને વિવાદમાં આવેલ બૉલિવૂડ સિંગર મિકા સિંહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે અટારી બૉર્ડર પર મિકા સિંહે જોરજોરથી ભારત માતા કી જયના નારા લગાવતા ફરી બધાની નજરે ચડ્યો હતો જેનો વીડિયો મિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તે ટ્રોલ થયો હતો

Videos similaires