આઝમ ખાનના રિસોર્ટની દિવાલ તોડી નાખવામાં આવી, નાળાની જમીન પર ગેરકાયદે નિર્માણનો આરોપ

2019-08-16 750

રામપુરઃજૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન હડપ કરવાના 27 જેટલા કેસ સાંસદ આઝમ ખાન સામે નોંધાયા છે હવે આ જ મામલામાં સપા સાંસદના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝામ ખાન પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અબ્દુલ્લા પર નાળાની જમીન ગેરકાયદેસર રીતે કબ્જો કરવાનો આરોપ છે આ મામલામાં નહેર ખંડ વિભાગે નોટિસ ફટાકારી હતી પરંતુ જવાબ ન મળવા પર શુક્રવારે સિંચાઈ વિભાગે રિસોર્ટ હમસફની એક બાઉન્ડ્રીવોલને બુલડોઝરથી તોડી પાડી હતી

Videos similaires