ભિલોડાના કાળી ડુંગરી ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિની લાશ મળી

2019-08-16 2

ભિલોડા: અરવલ્લી જિલ્લાના કાળી ડુંગરી ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિની લાશ મળી હતી જેને પગલે પોલીસે ભિલોડા પોલીસને જાણ કરી હતી મૃતકના પગે ઈજાઓના નિશાન મળ્યા હતા જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક મહીસાગર જિલ્લાના રૂંધારાનો વતની છે અને ભિલોડા તાલુકાના જનાલી ગામનો જમાઈ છે ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

Videos similaires