કલમ-370 દ્વારા જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજો કોણે અપાવ્યો હતો ?

2019-08-16 2,340

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવી ત્યારથી શરૂ થયેલી ચર્ચા હાલમાં પણ ચાલું છેહવે તો ચીન પણ પોતાના મિત્ર પાકિસ્તાનની માંગને લઈ કલમ-370 મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ દરવાજે બેઠક કરવા જઈ રહ્યું છેકલમ-370ની આ ચર્ચા વચ્ચે સામાન્ય લોકોને સવાલ પણ થતો હશે કે કલમ-370 દ્વારા જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજો કોણે અપાવ્યો હતો ? આ સવાલનો જવાબ જાણવા જૂઓ આ વીડિયો

Videos similaires