MS યુનિ.ની ચૂંટણી સમયે સલોની મિશ્રાનો NSUI વિરૂદ્ધ બોલતો વીડિયો વાયરલ

2019-08-15 706

વડોદરાઃએમએસયુનિવર્સિટીમાં આજે યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં યુજીએસના ઉમેદવાર સલોની મિશ્રા અને પૂર્વ યુજીએસ વ્રજ પટેલ વચ્ચે ગત વર્ષે થયેલા વિવાદનો વીડિયો વાયરલ થયો છે જોકે જય હો ગૃપની સલોની મિશ્રાએ વીડિયો 6 મહિના જુનો હોવાનું જણાવ્યું હતું નોંધનીય છે કે, આ વખતની ચૂંટણીમાં એનએસયુઆઇ અને જય હો સાથે ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે હરીફ જૂથ દ્વારા મતોનું વિભાજન કરવા ગત વર્ષનો વીડિયો વાયરલ કર્યો હોવાનું કેમ્પસમાં ચર્ચાઇ રહ્યું છે

Videos similaires